Rakhewal | Rakhewal News

હે રામ, રાષ્ટ્રના પિતા ના સ્મારક માત્ર અમેના જન્મજયંતિ ના દિવસેજ યાદ રહે છે,બાકીતો, હે રામ

હેરામ, ભારતના રાષ્ટ્રપિતાનું સ્મારક હોય કે દેશ ના કોઈ પણ નેતા નું હોય,જયારે તેઓની જન્મજયંતિ એ માત્ર જેતે પક્ષ ના લોકો નું ધાડું ઊમટી પડે છે.ત્યારેતો આસ્મારકોનો જાણે નવો જન્મ થયો હોય્ તેમ લાગે.જો આસ્મારકો માં એક દિવસ  સજીવનતા આવે તો એમ ને મન થાય કેહે મારા દેશબંધુઓ-રાષ્ટ્રનાહાલના નેતાઓ-અનેઅમને હજીયે આગળ કરીપોતાનામર્મ હલ કરનારા લોકો ,અમારી સ્મારક રૂપીમુકે મૂર્તિ ઓને આમ પંખી ઓને માટે કચરાપેટી ના બનાવો. ભારતને એક કડવી નગ્નસત્યતા છે,જીવતેજીવ જેન પુજાયતે હયાતી બાદ યાદવે,આજ નું પ્રદુષિત રાજકારણ એ કોઈ ગન્દીબસ્તી નિ ગટર કરતાય ખરાબ છે.આજના લેભાગુરાજકારણીયોપોતાના હેતુસર કોઈનો પણ ગઢો-લાડવોકર્તા સ્હેજ્ય વિચરતા નથી.આઝાદીવખતનાલોકોદેશ માટે ન્યોછાવર થતા વારનકરતા ,ત્યારે એમના આજેસ્મારકો છે,જયારે આજનું રાજકારણ એ (સત્તા,સંપતિ,વૈભવ,કોભાંડ) અનેવારસદારો અને ખુસામત થી ભરેલ છે,ગામ ના સરપંચ હોય કે મોટો નેતા કોઈ પૈઈસા તો કોઈ પ્રસીધીનો તભૂખ્યો હોય છે,આમાં આમ માનશ ના ભાગે રજની તિજોરીમાં દેવું જ બોલે,રાષ્ટ્રને આઝાદી નાશહીદો ને મન શરમજનક આજની પરિસ્થિતિ ઉભીથ્યેલછે,દેશ માટે સર્વસ્વકુરબાન કરી રાષ્ટ્રને આઝદી અપાવનાર દરેક વ્યક્તિ સન્માનજનકછે,એમના  સ્મારકમુકો કે એમના નામની ઈમારત રચો,પણ એનિ જાળવણી તો રાખો.  રાષ્ટ્રપિતાને મનનોમન મુજવણ કે હે….રામ..આજે મારી છાપ નામમાત્રની નોટોઅનેવોટ માટે થાય છે,

હે……..રામ……..દેશ નિ ભાવી પેઢી નું સુ થશે

વાવની સબ કેનાલ ઉપરથી સિમેન્ટ ભરેલી ૩ ટ્રક ની ચોરી

wav_newsસરહદી વાવ તાલુકામાં નર્મદામાઇનોર કેનાલમાંથી કરોડો રૂપિયાના ખર્ચે ચાલતા સબ કેનાલોના કામોમાં વ્યાપકગેરરીતિઓની રદ, ફરિયાદો વચ્ચે પોલીસે ગત રાત્રે સબ કેનાલ ઉપરથી સિમેન્ટ ભરેલીચોરાયેલી ૩ ટ્રક ઝડપી પડી છે પરંતુ મોડી સાંજ સુધી આ બાબતે કોઈ ફરિયાદ ન નોંધાતા આમુદ્દો સમગ્ર શહેરમાં ‘ટોક ઓફ ધી ટાઉન’ બની જવા પામ્યો છે.

મુખ્યમંત્રી નરેન્દ્રભાઈમોદીના દુરદેશી આયોજન મુજબ સુકા મલક ગણાતા વાવ તાલુકામાંથી નર્મદા માઇનોર મુખ્યકેનાલ પસાર થઇ છે. સરકાર હજુ તાલુકાના ગામેગામ નર્મદાના નીર પહોંચે તે માટે કટિબદ્ધછે. એ દરમિયાન ગત રવિવારેની રાત્રે પોલીસે ૩૦૦૦ સિમેન્ટની થેલી ( કિંમત ૯ લાખ ) ભરેલીત્રણ ટ્રક (કી. રૂ.૩૦ લાખ) શાખા કેનાલના સ્થળેથી ઝડપી પડી મુદ્દામાલ સાથે ત્રણેયટ્રક પોલીસ મથકે લાવી દીધી હતી.